કેન્દ્રીય બજેટ-2026 રવિવારે રજૂ થઈ શકે છે:1 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતિની પણ રજા, નાણામંત્રી સીતારમણનું સતત 8મું બજેટ હશે
આકિબ નબી નેટ બોલર તરીકે ભારતીય ટેસ્ટ ટીમ સાથે જોડાયો:છેલ્લી 2 રણજી સીઝનમાં 104 વિકેટ ઝડપી; 6 જૂનથી અફઘાનિસ્તાન સામે મેચ
IPLમાં 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ભુવીની સ્પીડ:36 વર્ષની ઉંમરે શાનદાર ફિટનેસ; 120 કિલો વજન ઉઠાવી રહ્યો છે, ફેટ ઘટાડીને 13-14% પર લાવ્યો
નેપાળે T20માં બીજીવાર 300+ સ્કોર બનાવ્યો:ચીનને 221 રનથી હરાવ્યું; કુશલ ભુર્તલે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા
1 ફેબ્રુઆરીએ રવિવાર, છતાં શેરબજાર ખુલશે:2026નું બજેટ આવશે; BSE-NSEનો નિર્ણય- સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે