વઢવાણ CHC માં નવા જનરેટરનું મેયરના હસ્તે ઉદ્ઘાટન:રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં આરોગ્ય સુવિધાઓ પર ચર્ચા થઈ
વઢવાણમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક-કમ-કૂકની ભરતી:15 જૂન સુધીમાં અરજી કરી શકાશે, મામલતદારે યાદી જાહેર કરી
મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં સરોડ ગામના સરપંચના પતિની ધરપકડ:રૂ.1.45 લાખની ઉચાપત કરી હતી, અત્યાર સુધીમાં 30 લોકોની ધરપકડ
PM મોદી 5 જૂને દમણની મુલાકાતે:તૈયારીઓ પૂરજોશમાં, મુખ્ય માર્ગો પર વિશાળ હોર્ડિંગ્સ અને કટઆઉટ્સ લગાવાયા, એરપોર્ટથી સરકારી કોલેજ સુધીના રૂટને વિશેષ રીતે સજાવાયો
કામ બાબતે મોટા બાપુએ ઠપકો આપતા વેપારીનો આપઘાત:રાજકોટમાં પ્રેમીએ લગ્નની લાલચ આપી શરીરસુખ સંતોષી તરછોડી દેતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
દશાંશ નારાયણ યજ્ઞમાં ધારાસભ્ય જગદીશ મકવાણા સન્માનિત:સંસ્કૃત પાઠશાળાના ઉત્કર્ષ અને દેવભાષાના જતન કાર્યક્રમમાં ઉપસ્થિત
સુરત મનપા 3,413 કરોડના ખર્ચે 7 મેગા પ્રોજેક્ટ્સ સાકાર કરશે:ટ્રાન્ઝેક્શન એડવાઇઝરની નિમણૂક, પ્રોજેક્ટ્સને સમયસર જમીન પર ઉતારવા 35 કરોડના ખર્ચે હાઇ-લેવલ એજન્સી રખાશે
ડો. સી.જે ચાવડાએ કથિત ઓડિયો કાંડ મામલે માફી માંગી:વિજાપુરના MLAએ કહ્યું- ઓડિયો ક્લિપની તપાસ ચાલી રહી છે, ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવવંતું સ્થાન જન્મથી જ તેમના હૃદયમાં છે
માર્ટ2ગ્લોબલનો સ્થાપના દિવસ ઉજવાયો:બદલાતી ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવનારા સમયમાં વ્યવસાયની દિશા નક્કી કરશે: જિજ્ઞેશ શાહ