ડો. સી.જે ચાવડાએ કથિત ઓડિયો કાંડ મામલે માફી માંગી:વિજાપુરના MLAએ કહ્યું- ઓડિયો ક્લિપની તપાસ ચાલી રહી છે, ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવવંતું સ્થાન જન્મથી જ તેમના હૃદયમાં છે
માર્ટ2ગ્લોબલનો સ્થાપના દિવસ ઉજવાયો:બદલાતી ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવનારા સમયમાં વ્યવસાયની દિશા નક્કી કરશે: જિજ્ઞેશ શાહ
415 યુવાનોની કૃષિ વિભાગમાં ખેતી મદદનીશ તરીકે નિમણૂક:CMએ આપ્યા અપોઇન્ટમેન્ટ લેટર, પ્રાકૃતિક ખેતીના પ્રચારનું સોંપ્યું દાયિત્વ
રૂ.1.27 કરોડના GST કૌભાંડમાં આરોપીના આગોતરા નામંજુર:બોગસ પેઢીઓ ઉભી કરી કૌભાંડ આચરવામાં આવ્યાની ફરિયાદ, ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને 80 લાખનું નુકસાન પહોચાડ્યું'તું
સ્પોર્ટ્સ બાઈક પર સ્નેચિંગ સહિતના ગુનાની 'હાફ સેન્ચ્યુરી':તલવાર સાથે વીડિયો વાઈરલ કર્યો હતો, મહિલાઓને ટાર્ગેટ બનાવતો કુખ્યાત આરોપી ઝડપાયો
ઓળખ છુપાવી યુવતી સાથે દુષ્કર્મ:રાજકોટના પરિણીત સોમીલે ખોટી ઓળખ આપી આદિવાસી યુવતીનું શોષણ કર્યું, ગર્ભપાત કરાવી રૂ. 3.35 લાખ પડાવ્યા
Editor's View: ભારતની જમીન પર નેપાળનો કબજો:PM બાલેનના ધડાકાથી દિલ્હી સુધી ભૂકંપ!, કૈલાશ યાત્રા પહેલાં નવો મમરો, જાણો સરહદ વિવાદ અને ચીનની ચાલની અસલી કહાની
તમે પાગલ થઈ ગયા છો?:ટ્રમ્પે નેતન્યાહુને ફોન કરીને ખખડાવ્યા, કહ્યું- હું ના હોત તો તમે જેલમાં હોત; રિપોર્ટ- લેબનોન પર ઇઝરાયલી હુમલાથી ટ્રમ્પ નિરાશ
હરિયાણામાં બેસીને અમેરિકાના લોકો સાથે છેતરપિંડી:એમેઝોનના અધિકારી બનીને વાત કરતા 21 લોકો પકડાયા; ₹11 લાખ રોકડા, નોટ ગણવાનું મશીન પણ મળ્યું